Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
���िल्ली
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
���ादी
Crimenews
Aap
Indore
Bareilly

હાદાનગર વિસ્તારમાં સર્જાયેલ મારામારીના ગુનામાં 6 ઈસમોને પોલીસે ઝડપી લઇ રીકન્ટ્રક્શન કરાયું

Bhavnagar City, Bhavnagar | Mar 6, 2026
ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી. આ હાદાનગર વિસ્તારમાં એક મહિલાના પરિવારજનો પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાય હતી. જે ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથોને ઝડપી લીધા હતા અને ઘટના સ્થળે લઈ જઈ રી કન્ટ્રક્શન કરાયું હતું.

MORE NEWS

No related stories for this location.