ગાંધીનગર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પાણી, જમીન અને વીજળીને લગતી 14 અરજીઓ રજૂ થઈ હતી, જેમાંથી 11નો સ્થળ પર જ નિકાલ કરાયો છે.