Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
���ायल
Fatehpur
Jodhpur
Amitshah

વઢવાણ: સુરેન્દ્રનગર અને વઢવાણમાં તાજીયા જુલુસ યોજાયા ઠેર ઠેર પાણી શરબતની સબીલો ઉભી કરાઇ

કરબલાના ૭૨ શહીદોની યાદમાં સુરેન્દ્રનગર અને વઢવાણમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા શહેરમાં અલગ અલગ ૨૦ થી વધુ કલાત્મક તાજીયા જુલુસ શહેરમાં યોજાયા હતાં અને યા હુસૈન યા હુસૈનના ગગનભેદી નારા લગાવ્યા હતાં.

MORE NEWS

વઢવાણ: સુરેન્દ્રનગર અને વઢવાણમાં તાજીયા જુલુસ યોજાયા ઠેર ઠેર પાણી શરબતની સબીલો ઉભી કરાઇ - Wadhwan News