સિહોર: શિહોર રોલિંગની અંદર એક મજૂરનું મોત મજૂરનો પગ લપસી જતા માથાના ભાગે ઈજા
સિહોરના ઘાંઘળી ગામે રોલિંગ મીલમાં એક મજુરનું મોત કે બી ઇસ્પાત નામની મીલમાં કામ કરતા મજુરનું મોત મજુરનોપગલપસતાપડીજતામાથેલોખંડપડતામોતપ્રદીપકુમારધનેદાનચારણઉમર૪૦વર્ષરાજસ્થાનનુંમોતસિહોરમાં રોલિંગ મીલોમાં અવાર નવાર મજુરોના મોત થતા હોય છે ત્યારે સેફ્ટી માટે અનેક સવાલ ઉઠ્યામજુરો કામ કરતા હોય છે ત્યાં સેફટીના સાધનો હશે કે કેમ તે મોટો સવાલ છે પી.એમ. અર્થે સિહોર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ સિહોર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી