*એ.સી.બી.ની સફળ ટ્રેપ*
*ફરીયાદી* : એક જાગૃત નાગરીક
*આરોપી* : (૧) કિશોરભાઇ મનુભાઇ ગાંવિત, હોદ્દો - એ.એસ.આઇ. વર્ગ-૩, પંગારબારી આઉટ પોસ્ટ, ધરમપુર પોલીસ સ્ટેશન જિ.વલસાડ
(૨) રમેશભાઇ યશવંતભાઇ ભોયા, હોદ્દો.- અ.પો.કો. વર્ગ-૩, પંગારબારી આઉટ પોસ્ટ, ધરમપુર પોલીસ સ્ટેશન જિ.વલસાડ
*ગુનો બન્યા* : તા.૦૩/૦૬/૨૦૨૬
*લાંચની માંગણીની રકમ* : રૂપિયા ૫,૦૦૦/-
*લાંચ સ્વીકારેલ રકમ* : રૂપિયા ૫,૦૦૦/-
*લાંચની રીકવર કરેલ રકમ* : રૂપિયા ૫,૦૦૦/-
*બનાવનુ સ્થળ* : ધરમપુર પોલીસ સ્ટેશનની બહાર, જાહેર રોડ ઉપર તા.ધરમપુર જિ.વલસાડ
*ગુનાની ટુંક વિગત* : આ કામે હકિકત એવી છે કે, ફરીયાદીનાઓ પર અગાઉ ધરમપુર પો.સ્ટે. ખાતે પ્રોહીબીશનનો કેસ થયેલ હતો અને તેઓને જામીન ઉપર મુક્ત કરેલ હતા અને તેઓ ગુનાના કામે અટક કરેલ તે સમયે લોકઅપમાં નહિ મુકવાના અને હેરાન નહી કરવાના અવેજ પેટે આરોપી નં.(૧) નાઓએ રૂા.૧૫,૦૦૦/- ની માંગણી કરેલ અને ર
Valsad, Valsad | Jun 3, 2026