નાંદોદ: જીગ્નેશભાઈ મેવાની એ ગામ ખાતેથી ભાજપ સરકાર પર આંકડા પ્રહાર કર્યા.
જીગ્નેશ મેવાણી ના જણાવ્યા મુજબ તમે લોકો કોંગ્રેસ પર તેમજ સોનિયા ગાંધીને વિધવા મહિલા તેમજ વિદેશી મહિલા તેવી રીતે બોલતા હતા પણ તમારામાં તાકાત નથી કે તમે તમારું જોઈ શકો આ ભાજપને કોઈ સોશિયલ મીડિયા પર પણ બે કોમેન્ટ કરી જાય તો પણ એ લોકો ભાગી જાય એવા લોકો છે