❤️ હૃદય માત્ર ધબકે નહીં, જીવનને ધબકતું રાખે છે.
આ World Heart Day પર, જાણીએ હૃદયની તંદુરસ્તી સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો MD Dr. Swapnil Shah પાસેથી.
વર્ષોના અનુભવ સાથે તેમણે હજારો દર્દીઓના હૃદયની સંભાળ લીધી છે અને તેમના જીવનમાં સ્વાસ્થ્યની નવી આશા જગાવી છે. આ ખાસ વાતચીતમાં જાણો હૃદયને સ્વસ્થ રાખવા માટે શું જરૂરી છે અને કઈ બાબતોને અવગણવી ન જોઈએ.
કારણ કે સ્વસ્થ હૃદય એટલે સ્વસ્થ અને ખુશહાલ જીવન. ❤️
📞 **Book Your Appointment:**
+91 73834 42222
#WorldHeartDay #HeartHealth #HeartCare #HealthyHeart #CardiacHealth LyfstyleWellness