નવસારી: મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે BAPS સ્વામિનારાયણ મંદિરમાં કરી આરતી
મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. રાજ્યપાલે મંદિર ખાતે પહોંચીને વિશેષ આરતીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મંદિરના સંતો અને ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.