ગારિયાધાર: ગારીયાધારમાં પતિએ પત્નીની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી
ગારીયાધારમાં પતિએ પત્નીની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી, વિસ્તારમાં ચકચાર ગારીયાધાર, પ્રતિનિધિ : ગારીયાધાર શહેરના મફતનગર બેલા રોડ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટનામાં પતિએ પોતાની પત્ની પર કુહાડી વડે હુમલો કરી તેની હત્યા કરી નાખ્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ ઘરેલુ તકરાર બાદ પતિએ ઉશ્કેરાઈ જઈ પત્ની પર કુહાડીના ઘા ઝીંક્યા હતા. ગંભીર ઇજાઓના કારણે મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જ