Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Cbi

ધોધમાર વરસાદ વચ્ચે આરએસએસ ના સ્વયંસેવકો સાવધાન્ મુદ્રામાં શિસ્તબધ્ધ ઉભા રહી પ્રાર્થના કરતા હોય તેઓ વીડિયો વાયરલ થયો છે.

Botad City, Botad | Oct 5, 2025
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્ય પ્રાંરંભ ના 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે બોટાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બોટાદ નગર આયોજિત વિજયાદશમી ઉત્સવમાં જોરદાર અને ધોધમાર વરસાદમાં પણ શિસ્તનું એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું, ધોધમાર વરસાદ વચ્ચે આરએસએસ ના સ્વયંસેવકો સાવધાન્ મુદ્રામાં શિસ્તબધ્ધ ઉભા રહી પ્રાર્થના કરતા હોય તેઓ વીડિયો વાયરલ થયો છે.

MORE NEWS

No related stories for this location.

ધોધમાર વરસાદ વચ્ચે આરએસએસ ના સ્વયંસેવકો સાવધાન્ મુદ્રામાં શિસ્તબધ્ધ ઉભા રહી પ્રાર્થના કરતા હોય તેઓ વીડિયો વાયરલ થયો છે. - Botad City News