Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
Cricket
Uttarakhand

અમરેલી શહેર: જિલ્લાના વીજપડી ગામમાં સિંહની લટાર નો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ.

Amreli City, Amreli | Dec 11, 2025
અમરેલી જિલ્લા ના વીજપડી ગામમાં સિંહની લટાર.વિજપડી ગામની બજારમાં સિંહે મારી લટાર.વીજપડી ના રાજુલા રોડ પર સિંહની લટાર.શિકારની શોધમાં સિંહોની ગામની બજારોમાં લટાર.વીજપડીની બજારમાં 1 ગાય અને 1 વાછરડાનો કર્યો શિકાર.સિંહોની લટાર થઈ સીસીટીવી કેમેરામાં કેદ.સિંહોની લટારના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં આજરોજ તારીખ 11-12/2025 ને સવારે 10:00 કલાકની આસપાસ થયા વાયરલ...

MORE NEWS

No related stories for this location.