આહવા: ડાંગમાં વરસાદનું આગમન: વઘઈ, સાપુતારા, આહવા અને સુબિરમાં મેઘમહેર
Ahwa, The Dangs | Sep 12, 2026 હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વઘઈ, સાપુતારા, આહવા અને સુબિરમાં વરસાદ પડતા ખેડૂતો અને પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.