ધોરણ 3થી 8ની કસોટીનું સમયપત્રક જાહેર, 17 ઓગસ્ટથી પ્રથમ ત્રિમાસિક પરીક્ષા
ધોરણ 3થી 8ની કસોટીનું સમયપત્રક જાહેર, પ્રથમ ત્રિમાસિક કસોટી 17 ઓગસ્ટથી 25 ઓગસ્ટ દરમિયાન યોજાશે, પ્રથમ સત્રાંત કસોટી 22, ઓક્ટોબરથી 30 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે, ત્રિમાસિક કસોટી 40 ગુણની અને સત્રાંત કસોટી ધોરણ મુજબ 40 તથા 80 ગુણની રહેશે
#gujarti #school #ઓગસ્ટ