સોનગઢ: સિનોદ નજીક બાઇક સ્લીપ થતા 60 વર્ષીય વૃદ્ધનું મોત
Songadh, Tapi | Nov 11, 2026 તાપી જિલ્લાના સોનગઢના સિનોદ ગામ પાસે બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 60 વર્ષીય જીનીયાભાઈ ગામીતનું સારવાર દરમિયાન મોત થયું છે અને તેમના પત્ની ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.