Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

બોરસદ: દાવોલ કોઠીપુરા વિસ્તારમાંથી વિદેશી દારૂના ક્વાર્ટર ઝડપાયા કાર્યવાહી કરાઈ

Borsad, Anand | Apr 20, 2026
બોરસદ તાલુકાના દાવોલ, કોઠીપુરામાં રહેતો પ્રઘુમન ઉર્ફે પપ્પુ રામાભાઈ ગોહેલ દાવોલ કોઠીપુરા ખાતે જાહેર રોડ ઉપર વિદેશી દારૂનું છૂટક વેચાણ કરે છે.આ મળેલ માહિતીને આધારે પોલીસની ટીમે કોઠીપુરા જાહેર રસ્તા ઉપર છાપો મારી તપાસ કરતાં એક ઈસમ ઉભેલ હોય જે પોલીસને જોઈ નાસવા જતાં પોલીસે દોડીને તેને પકડી લઈ બેટરીના અજવાળે પકડાયેલ ઇસમનું નામઠામ પુછતાં તેણે પોતાનું નામ પ્રદ્યુમન ઉર્ફે પપ્પુ રામાભાઈ ગોહેલ ઉ.વ.૨૫ રહે.દાવોલ, કોઠીપુરા તા. બોરસદ હોવાનું જણાવ્યુ હતું.