ધ્રાંગધ્રા તાલુકા પોલીસે મોટી માલવણ ગામની સીમમાંથી દેશી દારૂ બનાવવાના 450 લિટર આથા સાથે મોટી કાર્યવાહી હાથ ધરી છે પોલીસે જપ્ત કરેલા આથાની અંદાજિત કિંમત રૂ. 11,250 ગણવામાં આવી છે મળતી માહિતી મુજબ, પોલીસના સર્વેલન્સ સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે મોટી માલવણ ગામની સીમમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી છે બાતમીના આધારે ઇન્ચાર્જ પીઆઇ એન એચ ચુડાસમા,પી.પી. ખૂંટી, વિક્રમ રબારી, યુવરાજસિંહ સોલંકી અને નરેશ ટીમ