Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Actor
Haryana

નડિયાદ: મનપાના CNCD વિભાગ દ્વારા 40 પશુ માલિકો વિરુદ્ધ કેસ દાખલ કરાયો

Nadiad City, Kheda | Dec 2, 2025
નડીઆદ મહાનગરપાલિકાના CNCD વિભાગ ધ્વારા નડીઆદ શહેર વિસ્તારના જાહેર માર્ગ પરથી રખડતા પશુ થકી નાગરિકોને જાનહાનિ ન થાય તે માટે પ્રતિ દિન રખડતા પશુ પકડવાની કામગીરી કરવામાં આવી રહેલ છે. જે અન્વયે ૩૭૦ જેટલા રખડતાં પશુને અને ૨૦ જેટલા આખલાને જાહેર માર્ગ પરથી પકડવામાં આવેલ છે તથા આ કામગીરીમાં અડચણરૂપ થનાર પશુમાલિકો તેમજ રખડતાં પશુ થકી જાહેરમાં ગંદકી ફેલાવતા નીચે જણાવેલ ૪૦ પશુમાલિકો વિરુધ્ધ પ્રાંત સાહેબશ્રી ની કોર્ટમાં કલમ ૧૫૨ હેઠળ કેસ દાખલ કરવામાં આવેલ છે.