આણંદ શહેર: આણંદ અમીન મોટર્સથી લોટીયા ભાગોળ તરફ જતા રેલવે ફાટક બીજી તારીખથી છઠ્ઠી તારીખ સુધી રીપેરીંગ ના કારણે બંધ રહેશે
રેલ્વે તંત્ર ની લાલીયાવાડી,શહેરના અમીન ઓટો રેલ્વે ફાટક પર કામગીરી ના કારણે આજે બે તારીખે સવારે આઠ વાગ્યાથી 6 તારીખે સાંજે છ વાગ્યા સુધી રેલવે ફાટક બંધ રહેશે ના બોર્ડ લગાવવામાં આવ્યા જાહેરનામું પ્રસિદ્ધ વગર ફાટક બંધ કરાતાં વાહનચાલકો માં ભારે રોષ, જોવા મળી રહ્યો આણંદના અમીન ઓટો નજીક આવેલ રેલ્વે ફાટક પર કામગીરી ના કારણે રેલ્વે વિભાગ દ્વારા કોઇપણ જાતનું જાહેરનામું પ્રસિદ્ધ ન કરી રેલ્વે ફાટક બંધ કરવાની લાલીયાવાડી સામે આવી