Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
भारत
भाजपा
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
शिक्षा
शराब
पेट्रोल
Up
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Pmmodi
Rahulgandhi
Ipl
यूपी
Pm

રોબસ મોટી ગામે રાજ્યના મંત્રી પ્રવિણ માળીએ તળાવની મુલાકાત લીધી...

Deesa City, Banas Kantha | Dec 21, 2025
ડીસા તાલુકાના રોબસ મોટી ગામનું તળાવ નર્મદાના પાણીથી ભરવામાં આવ્યું છે ત્યારે આજરોજ તા.૨૧/૧૨/૨૦૨૫ ને રવિવારના રોજ આ તળાવની રાજ્યના મંત્રી પ્રવીણભાઈ માળીએ મુલાકાત લીધી. ડીસા તાલુકાના વિવિધ ગામોના તળાવને નર્મદાના પાણીથી ભરીને અને જળસંચયના પણ અનેકવિધ કામો કરીને ડીસા તાલુકાને પાણીદાર તાલુકો બનતો જોઈ. જે પ્રસંગે ગામના સરપંચ, આગેવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા..

MORE NEWS

No related stories for this location.

રોબસ મોટી ગામે રાજ્યના મંત્રી પ્રવિણ માળીએ તળાવની મુલાકાત લીધી... - Deesa City News