બોટાદ: બોટાદના ખેડૂતનું સફળ ગાય આધારિત ખેતી મોડેલ, પંચસ્તરીય પદ્ધતિથી મેળવે છે મબલખ ઉત્પાદન
Botad, Botad | Sep 11, 2026 બોટાદના ધારપીપળા ગામના ખેડૂત વિરમભાઈ સાકરીયાએ 15 વીઘા જમીનમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે. પંચસ્તરીય જંગલ મોડેલ હેઠળ વિવિધ પાકોનું વાવેતર કરી તેઓ ઝેરમુક્ત ખેતી દ્વારા બોટાદ, અમદાવાદ અને ગાંધીનગરના બજારોમાં ઉત્પાદનો વેચી સારો નફો મેળવી રહ્યા છે.