વડગામ: દિવાળીના તહેવારોને લઈને પોલીસ દ્વારા રાત્રે સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ શરૂ કરાયુ
દિવાળીના તહેવારોને લઈને બનાસકાંઠા જિલ્લાના દરેકે તાલુકામાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ અને નાઈટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે સાથે જ નગરજનોને દિવાળી વેકેશનમાં બહાર જતા પહેલા પોલીસને જાણ કરવા માટે પણ જણાવ્યું છે આ અંગેની જાણકારી આજે શનિવારે રાત્રે 10:30 કલાકે મળી છે.