આહવા: દિવાળી વેકેશન: સાપુતારામાં પ્રવાસીઓનો ઘસારો, હોટલના ભાડામાં 20 ટકાનો વધારો
Ahwa, The Dangs | Nov 12, 2026 દિવાળીની રજાઓ વચ્ચે સાપુતારામાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ટેબલ પોઈન્ટ અને રોપ-વે પર પ્રવાસીઓનો ધસારો છે, જ્યારે વેકેશનના કારણે હોટલના ભાડામાં 20 ટકાનો વધારો થયો છે.