પોરબંદર: પોરબંદરમાં 24 કલાકમાં દારૂના 9 ગુના નોંધાયા, પોલીસે કરી કાર્યવાહી
પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં દારૂબંધીના ભંગ બદલ 9 અલગ-અલગ ગુના નોંધાયા છે. પોલીસે વીશાલ ગોહેલ, રાહુલ ટોડરમલ, નવીન કમારી, રાજેશ રાઠોડ, જયેશ કેશવાલા, મનીષ સોલંકી, લખમણ મોઢવાડીયા, ધીરૂ વિકમા અને વસંત વિકમા સહિતના લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.