દાહોદ એસ.ટી. બસ સ્ટેશન પરિસરમાં વરસતા વરસાદ વચ્ચે RCC રોડની કામગીરી ચાલુ રાખવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે. લોકોમાં કામની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત થઈ રહી છે અને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
#Dahod #DahodLive #STBusStation #RCCRoad #BreakingNews
દાહોદ, એસટી બસ સ્ટેશન, RCC રોડ, વરસાદ, બ્રેકિંગ ન્યૂઝ
Dohad, Dahod | Jul 7, 2026