મહુવા: મહુવાની PM શ્રી શાળામાં SMC બેઠક યોજાઈ, બંધ કરાયેલી સ્કૂલ બસો ફરી શરૂ કરવાની વાલીઓની માંગ
મહુવાની PM શ્રી શાળામાં SMCની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ મહુવા શહેરની શ્રી સ્વામિનારાયણ સોસાયટી ખાતે આવેલી PM શ્રી શાળામાં આજે ગુજરાત SMCની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શાળાના બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન શાળામાં વિદ્યાર્થીઓને લેવા અને મૂકવા માટે આવતી બસો બંધ કરવામાં આવતા બાળકોને શાળાએ આવવા-જવામાં મુશ્કેલી પડતી હોવાનો મુદ્દો વાલીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. વાલીઓએ જણાવ્યું હતું કે અગાઉ ચાલતી સ્કૂલ બસ