Reliance છાપવા જઈ રહી છે 200 કરોડની કરન્સી
સોશિયલ મીડિયા પર “Reliance ₹200 કરોડની કરન્સી છાપવા જઈ રહી છે” એવો દાવો વાયરલ થઈ રહ્યો છે, પરંતુ ઉપલબ્ધ સત્તાવાર અને વિશ્વસનીય સ્રોતો આ દાવાની પુષ્ટિ કરતા નથી.
હકીકતમાં, RBIએ ₹10 અને ₹20ની polymer currency notesના field trials માટે કુલ 200 કરોડ નોટોની યોજના મંજૂર કરી છે. આ નોટોની સંખ્યા 200 કરોડ છે, જ્યારે કુલ મૂલ્ય આશરે ₹3,000 કરોડ છે. પ્રક્રિયા RBIની currency-printing subsidiary BRBNMPL સાથે જોડાયેલી છે.
#rbi #currency #polymernotes #indianrupee #banknotes #reliance #relianceindustries #currencynews #rbinews #businessnews #indianews #gujaratinews #gujaratnews
Udhna, Surat | Aug 17, 2026