બોટાદ: પોષણ સંગમમાં શ્રેષ્ઠ કામગીરી બદલ બોટાદ જિલ્લાનું રાજ્યકક્ષાએ સન્માન
Botad, Botad | Sep 10, 2026 9મા રાષ્ટ્રીય પોષણ માહ અંતર્ગત બોટાદ જિલ્લાએ મેળવ્યું ગૌરવ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. હસીનાબેન મન્સૂરીનું મંત્રી ડૉ. મનીષાબેન વકીલના હસ્તે રાજ્યકક્ષાએ સન્માન કરવામાં આવ્યું છે.