કલ્યાણપુર: કલ્યાણપુરના ખાખરડામાં કૂવાનું કામ કરતા યુવાનનું મોત
કલ્યાણપુરના ખાખરડા ગામની પાનોર સીમમાં કૂવામાં બાંધકામ દરમિયાન ચરખીના ફાંટાનો બોલ તૂટી પડતા 47 વર્ષીય અભાભાઈ નકુમનું માથામાં ગંભીર ઈજા થવાથી મોત થયું છે. ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.