Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

બોટાદ શહેર: બોટાદના નમો નવરાત્રી મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ હાજરી આપી

Botad City, Botad | Oct 1, 2025
ગઈકાલ તારીખ 30 સપ્ટેમ્બર મંગળવારના રાત્રિના 10:30 કલાકે ભાવનગર બોટાદ સાંસદીય ક્ષેત્રના ઉમેદવાર અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા એ બોટાદમાં ઝવેરી જીન ખાતે યોજાયેલ નમો નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી હતી ભાજપ દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવ ના સુંદર આયોજન બદલ આયોજકો અને જિલ્લા ભાજપની ટીમને અભિનંદન પાઠવ્યા હતા

MORE NEWS

No related stories for this location.