Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

અમદાવાદ અને વડોદરામાં વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ખોલી વડોદરાના બંટી બબલી અનેક લોકોના રૂપિયા ચાઉં કરી ગયા કે શું ?? વડોદરા માં રહેતા બંટી બબલી વિશાલ શાહ અને તેની પત્ની શ્રદ્ધા શાહ હજારો લોકોના વિદેશ જવાના સપના ઉપર ફેરવ્યું પાણી કે શું ?? વિદેશમાં ઉજ્વળ ભવિષ્ય અને રોજગારીના સપના બનાવી અનેક લોકોને લૂંટી લીધા હોવાની માહિતી !! વિશાલ શાહ અને તેની પત્ની શ્રધ્ધા શાહના વધુ કારનામા જોતા રહો અમારા બીજા અહેવાલમાં !! #gujaratinews #viralvideo #ahmedabad #vadodaranews @vadodaracitypolice @vadodara_sanskari_nagari

MORE NEWS

અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી જલદીપ સોસાયટીમાં વરસાદી પાણીના નહિવત નિકાલથી લોકો ત્રાહિમામ થયા છે, તંત્રની ઘોર બેદરકારી અહીંયા જોવા મળી રહી છે કેટલાક વર્ષોથી ચોમાસામાં થાય છે સ્થાનિકો હેરાન પરેશાન, અન્ન સામગ્રીથી લઈને બાળકોના ભણતર પર પણ પડે છે અસર.

#Ahmedabad #Ghuma #Waterlogging #MonsoonCrisis #CivicIssues #ResidentsTroubled #RainUpdate #HumDekhengeNews

અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી જલદીપ સોસાયટીમાં વરસાદી પાણીના નહિવત નિકાલથી લોકો ત્રાહિમામ થયા છે, તંત્રની ઘોર બેદરકારી અહીંયા જોવા મળી રહી છે કેટલાક વર્ષોથી ચોમાસામાં થાય છે સ્થાનિકો હેરાન પરેશાન, અન્ન સામગ્રીથી લઈને બાળકોના ભણતર પર પણ પડે છે અસર. #Ahmedabad #Ghuma #Waterlogging #MonsoonCrisis #CivicIssues #ResidentsTroubled #RainUpdate #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 25, 2026

વડોદરાના ભાયલી વિસ્તારમાં ભારે વરસાદ બાદ તળાવનું પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યું.સરદારનગર સહિત અનેક ઘરોમાં વરસાદી પાણી સાથે સાપ, નોળીયા અને માછલીઓ પણ ઘૂસ્યાં. પાણી ભરાતા પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાપ દેખાતા ઘણા લોકો ઘરની બહાર નીકળવા મજબૂર બન્યા. કેટલાક પરિવારો સલામત સ્થળે સ્થળાંતર કરી ચૂક્યા છે.ઘરોમાં પાણી ઘૂસતાં ઘરવખરી અને અન્ય સામાનને પણ ભારે નુકસાન થયું છે

#Vadodara #HeavyRain #Bhayli #GujaratRains #WeatherUpdate #HumDekhengeNews

વડોદરાના ભાયલી વિસ્તારમાં ભારે વરસાદ બાદ તળાવનું પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યું.સરદારનગર સહિત અનેક ઘરોમાં વરસાદી પાણી સાથે સાપ, નોળીયા અને માછલીઓ પણ ઘૂસ્યાં. પાણી ભરાતા પરિવારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાપ દેખાતા ઘણા લોકો ઘરની બહાર નીકળવા મજબૂર બન્યા. કેટલાક પરિવારો સલામત સ્થળે સ્થળાંતર કરી ચૂક્યા છે.ઘરોમાં પાણી ઘૂસતાં ઘરવખરી અને અન્ય સામાનને પણ ભારે નુકસાન થયું છે #Vadodara #HeavyRain #Bhayli #GujaratRains #WeatherUpdate #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Jul 25, 2026