ઘોઘા: ઘોઘા તાલુકાના કેરીયા ગામે સર્જાય મારાં મારી
ઘોઘા તાલુકાના કેરીયા ગામે સર્જાય મારાં મારી આજરોજ તા. 2/5/26 ને શનિવારે રાત્રે 8 કલાકે ઘોઘા તાલુકાના કેરીયા ગામે દેવીપૂજક સામ સામે મારાં મારી કરતા 4જેટલા વ્યક્તિ ઓને પહોચી ગંભીર ઇજા આ તમામ ઇજા ગ્રસ્તો ને108 મારફતે સૌવ પ્રથમ કોળિયાક CHC હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા તેમજ ઈજા ગ્રસ્તો ને વધુ સારવારની જરૂર પડતા તાત્કાલિક ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા