પોરબંદર: કુતિયાણા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ માટે યોજાયો આરોગ્ય તપાસ કેમ્પ
કુતિયાણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ માટે 'સફાઈમિત્ર સુરક્ષા' અંતર્ગત ખાસ આરોગ્ય કેમ્પ યોજાયો. જેમાં ડાયાબિટીસ, બીપી, ટીબીનું નિદાન તેમજ વ્યસનમુક્તિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.