ટંકારા: ટંકારા-લતીપર હાઇવે પર કિશોર કૂવામાં ખાબક્યો, મોરબી ફાયર ટીમનું રેસ્ક્યુ
Tankara, Morbi | Nov 9, 2026 ટંકારા-લતીપર હાઇવે પર આવેલા એક ખેતરના કૂવામાં કિશોર પડી જવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં મોરબી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને કિશોરને બહાર કાઢવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે.