છોટાઉદેપુર: નગરમાં મોહરમ પર્વની ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી, નગરપાલિકાના ઉપપ્રમુખે આપી પ્રતિક્રિયા.
છોટાઉદેપુરમાં મોહરમ પર્વની ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ હઝરત ઈમામ હુસૈન અને તેમના સાથીઓની શહાદતની યાદમાં તાજિયા જુલૂસનું આયોજન કર્યું હતું. જુલૂસ શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. જુલૂસ દરમિયાન, રંગબેરંગી અને કલાત્મક રીતે સજાવેલા તાજિયા, જે ઈમામ હુસૈનના મકબરાનું પ્રતીક છે. વધુમાં નગરપાલિકાના ઉપપ્રમુખ પરવેઝભાઈ મકરાની એ શું કહ્યું? આવો સાંભળીએ.