સુરત શહેરમાં આગામી મોહરમ પર્વને અનુલક્ષીને નીકળનારા તાજિયા જુલુસને લઈ લીંબાયત પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં પોલીસ અધિકારીઓ, વિવિધ સમાજોના આગેવાનો, ધાર્મિક પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Udhna, Surat | Jun 23, 2026