Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���िहार
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking

સિહોર: શિહોર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદાસ દ્વારા રામલલાની શોભાયાત્રા નીકળી

Sihor, Bhavnagar | Mar 26, 2026
શિહોર ખાતે આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભા યાત્રા પાબુજી મંદિર થી નીકળી શિહોર શહેરમાં ફરી અને ઠાકર દ્વાર સંપન્ન કરવામાં આવી હતી પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ રીતે આ યાત્રા સંપન્ન થઈ હતી. મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા હતા અને રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી

MORE NEWS

No related stories right now.