સોનગઢ: તાપી જિલ્લા ભાજપ પ્રભારી ડો. જગદીશભાઈ સાથે શુભેચ્છા મુલાકાત
Songadh, Tapi | Nov 10, 2026 નૂતન વર્ષના અવસરે તાપી જિલ્લા ભાજપના આગેવાનોએ ભાજપ તાપી જિલ્લા પ્રભારી ડો. જગદીશભાઈના સુરત સ્થિત નિવાસસ્થાને પહોંચીને તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.