સિહોર: રાજપરા ખોડીયાર ખાતે નવી ગ્રામ પંચાયતનું ખાત મુહૂર્તકરતા મંત્રીશ્રીના પ્રતિનિધિ દિવ્યેશ સોલંકી
આજે રાજપરા ખોડીયાર ની નવી ગ્રામ પંચાયતનું ખાતમુરત મંત્રી પરસોત્તમભાઈ સોલંકી ના પ્રતિનિધિ દિવ્યેશભાઈ સોલંકી ના હસ્તે કરવામાં આવ્યું હતું અને નવી ગ્રામ રાજપરા બસ સ્ટેન્ડની બાજુમાં રાજનાથ ના મંદિર પાસે પંચાયતની 20 થી 22 લાખના ખર્ચે બની રહી છૅ ક્યારે પરસોત્તમભાઈ સોલંકીના પ્રતિનિધિ દિવ્યેશભાઈ સોલંકી દ્વારા આજે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું અને મોસમસિંહ રાવ તાલુકા વિકાસ અધિકારી શહીદ ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું