Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ શહેર: તારીખ 10 એપ્રિલના રોજ ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીઓને ડી એમ પટેલ કોલેજ ઓડ ખાતે તાલીમ આપવામાં આવશે

Anand City, Anand | Apr 4, 2026
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારી/ કર્મચારીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે.આ તાલીમમાં પોલિંગ ઓફિસર, ફીમેલ પોલિંગ ઓફિસર, પોલિંગ ઓફિસર 1 અને પ્રિસાઇડિંગ ઓફિસરને તાલીમ આપવામાં આવનાર છે.