Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur

તારાપુર: તારાપુર પાસે ઉભેલી વેગનઆર કારને ટ્રકે પાછળથી ટક્કર મારી નુકશાન પહોંચાડતા ફરિયાદ

Tarapur, Anand | Nov 19, 2025
પેટલાદ ખાતે રહેતા ફરિયાદી જયેશભાઈ ડાહ્યાભાઈ જાદવ તારાપુર નગરપાલિકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફરજ બજાવે છે.તેઓ તેમના મિત્ર નગીનભાઈ રાજુભાઈ તળપદા સાથે પોતાની વેગનઆર કાર નંબર GJ07DC7187 માં સવાર થઈને તારાપુર જવા નીકળ્યા હતા.કપૂર પાઉંભાજી પાસે ઉભા હતા ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી ચઢેલી પીકઅપ ટ્રક નંબર GJ13AX 4043એ ટક્કર મારી હતી. જેમાં દરવાજો, ટાયર, હેડલાઈટ, ડીકી, સાઈડ ગ્લાસને નુકશાન થયું હતું.
તારાપુર: તારાપુર પાસે ઉભેલી વેગનઆર કારને ટ્રકે પાછળથી ટક્કર મારી નુકશાન પહોંચાડતા ફરિયાદ - Tarapur News