પેટલાદ: વડદલાના તોરણીયા વિસ્તારમાં ચાલી રહેલ સીસી કામગીરીની અગ્રણીઓએ મુલાકાત લીધી
Petlad, Anand | Jun 8, 2026 વડદલા ગામે તોરણીયા વિસ્તારમા સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ યથાર્થ પ્રયાસોથી તૈયાર થઈ રહેલ સી.સી રોડનું નિરીક્ષણ કર્યું હતું.આ પ્રસંગે પેટલાદ તાલુકા પુર્વ સંગઠન પ્રમુખ તથા વડદલા ગ્રામ પંચાયતના સરપંચ રાજેશભાઈ ઠાકોર, વડદલા તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય જગદીશભાઈ ઠાકોર તથા વડદલા ગ્રામ પંચાયતના સભ્ય વિનુભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.