Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભુજ: ખાવડાના આર.ઈ. પાર્કમાંથી ₹3.30 લાખના મુદ્દામાલની ચોરી

Bhuj, Kutch | Apr 7, 2026
ખાવડાના આર.ઈ. પાર્કમાંથી ₹3.30 લાખના મુદ્દામાલની ચોરી ખાવડા પાસે આવેલા આર.ઈ. પાર્કની સ્ટર્લિંગ વિલ્સન કંપનીમાં તસ્કરોએ ત્રાટકીને અંદાજે ₹3.30 લાખની ચોરી કરી છે. અજાણ્યા શખ્સો કંપનીમાંથી 2800 લિટર ટ્રાન્સફોર્મર ઓઈલ, બસબાર, નટ-બોલ્ટ અને પ્લેટો ચોરી ગયા હતા. આ અંગે ખાવડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

MORE NEWS

ભુજ: ખાવડાના આર.ઈ. પાર્કમાંથી ₹3.30 લાખના મુદ્દામાલની ચોરી - Bhuj News