ડીસાના શ્રી રામ સેના દ્વારા દાંતા થી અંબાજી સુધી પગપાળા યાત્રા, ડીસાના ધારાસભ્ય અને મંત્રી પ્રવિણ માળી પગપાળા માંજોડાયા
Deesa City, Banas Kantha | Nov 3, 2025
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરના શ્રી રામ સેના-ડીસા દ્વારા દાતા થી અંબાજી પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પગપાળા યાત્રામા ડીસાના યુવા ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી પ્રવિણ માળી અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો પણ આ યાત્રામાં ભાવિક ભક્તો સાથે જોડાયાં હતા. માતાજીના ચરણોમાં રાજ્યના નાગરિકોના