બરવાળા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં નાસ્તા પડતા આરોપી બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો.!!
Botad City, Botad | Oct 1, 2025
બોટાદના ઉચ્ચ અધિકારી દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ બોટાદ એલ.સી.બી.ને મળેલી ચોક્કસ બાતમીના આધારે પ્રોહીબિશન ગુન્હામાં નાસતો ફરતો આરોપી તુલછારામ વગતારામ જાંટ રહે. રાજસ્થાન વાળો વાસદ ટોલનાકા ખાતે આવનાર છે સદર હુ બાતમી આધારે બોટાદ એલ.સી.બી. સ્ટાફ દ્વારા સદરહુ આરોપીને વાસદ ટોલનાકા ખાતેથી હસ્તગત કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે