અમરેલી શહેર: અમરેલી: 'એક પેડ મા કે નામ' અભિયાન અને જૂના વૃક્ષોના સંરક્ષણ માટે નવો પ્રોજેક્ટ
Amreli City, Amreli | Sep 27, 2026
અમરેલીમાં 'એક પેડ મા કે નામ' અંતર્ગત વૃક્ષારોપણ અને જૂના વૃક્ષોની જાળવણી માટે 'પ્રોજેક્ટ નવજીવન' શરૂ કરાયું. મંત્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં સ્થાનિકોએ વડાપ્રધાનના 'મન કી બાત' કાર્યક્રમનું સામૂહિક શ્રવણ કરી પર્યાવરણ સુરક્ષાનો સંકલ્પ લીધો.