અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા MKB યુનિવર્સીટી ખાતે આવેદન આપી રજુઆત કરી
Bhavnagar City, Bhavnagar | Mar 7, 2026
ભાવનગર MKB યુનિવર્સીટી ખાતે ABVP દ્વારા આવેદન આપી રજુઆત કરી છે. જેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી ખાતે વિદ્યાર્થીઓના વિવિધ મુદ્દાઓ તેમજ કેમ્પસની સુરક્ષા સહીતના મુદ્દાઓ પર કુલપતિને આવેદન આપી રજુઆત કરી હતી. અને ઉગ્ર રજુઆત કરી વિરોધ કરાયો હતો. અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.