Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Uttarpradesh
���ादी
Crimenews
Aap
Indore
Bareilly

કડી: કડી પોલીસ દ્વારા એક જ દિવસમાં 20 થી વધારે જગ્યાએ દેશી દારૂ ના અડ્ડાઓ ઉપર રેડ કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો

Kadi, Mahesana | Nov 30, 2025
વડગામ ના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના દેશી અને વિદેશી દારૂ તેમજ ડ્રગ્સ ને લઈ કરેલ આક્ષેપો બાદ કડી પોલીસ દ્વારા દેશી દારૂ ના અડ્ડા ઉપર કડી પોલીસે રેડો પાડી હતી. કડી પોલીસ દ્વારા કડી શહેરના શહેરી વિસ્તારોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 20 થી વધારે જગ્યાએ એક જ દિવસમાં રેડ કરી મસ મોટો દેશી દારૂ નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.દેશી દારૂ વેચતા અને ગાળતા ઇસમો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. કડી પોલીસ દ્વારા બૂટલેગરો સામે તવાઈ બોલાવવામાં આવી.