આહવા: ડાંગમાં 9.86 લાખનો દારૂનો મુદ્દામાલ નષ્ટ: 6,113 બોટલનો કરાયો નાશ
Ahwa, The Dangs | Sep 10, 2026 ડાંગમાં કોર્ટના આદેશથી પ્રોહિબિશનના 29 કેસોમાં જપ્ત કરાયેલો 9.86 લાખ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 6,113 બોટલનો નાશ કરાયો છે.