માળીયા: માળીયા મીયાણામાં લેન્ડગ્રેબિંગની જૂની અદાવતમાં યુવાનને મારી નાખવાની ધમકી
Maliya, Morbi | Nov 11, 2026 માળીયા મીયાણામાં અગાઉ કરેલી લેન્ડગ્રેબિંગની ફરિયાદનો ખાર રાખીને યુવાન પર ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ ગંભીર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.