આહવા: ડાંગ જિલ્લામાં ગણેશ મહોત્સવ માટે જાહેરનામું, મૂર્તિની ઊંચાઈ પર પ્રતિબંધ
Ahwa, The Dangs | Sep 12, 2026 ગણેશ મહોત્સવ 2026 માટે ડાંગ જિલ્લામાં પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. માટીની મૂર્તિ 9 ફૂટ અને પી.ઓ.પી./ફાયબરની મૂર્તિ 5 ફૂટથી વધુ ઊંચાઈની બનાવવા કે સ્થાપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.